અમારી વેબસાઇટ પર આપનું સ્વાગત છે ...

દીવ ઉચ્ચ શિક્ષણ સમીતિ, દીવ
દીવ ઉચ્ચ શિક્ષણ સમીતિ, દીવ

દીવ એક નાનકડો ખૂબજ સુંદર ટાપુ છે. જે સૌરાષ્ટ્ર (કાઠીયાવાડ) ના દરિયા કિનારે સ્થિત છે. ઉત્તર માં એ ગુજરાતના ગીર-સોમનાથ ઉપરાંત અમરેલી જીલ્લાની સીમાઓથી અને ત્રણ દિશાઓ અરબસાગરથી ઘેરાયેલી છે. આ મુખ્ય જમીનના ભાગ ની સાથે બે બંધોથી જોડાયેલું છે.

સોરાષ્ટ્ર (કાઠિયાવાડ) ના ભૌગોલિક વિસ્તારના ક્ષેત્રમાં હોવાને કારણે અહીંની ભાષા, વેશ-ભૂષા, ખાન-પાન અને રીત-રીવાજો પર કાઠિયાવાડી સંસ્કૃતિનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે.

હળવી દરિયાઈ હવા અને સમશીતોષ્ણ તાપમાનને કારણે દીવમાં આખું વર્ષ વાતાવરણ ખુશનુમા બની રહે છે.

જીવન અને શિક્ષણ માટે આવા ઉપયુક્ત સ્થાન પર વર્ષ ૨૦૧૩માં સ્થાપિત દીવ મહાવિદ્યાલય વિનયન અને વાણિજ્ય શાખાઓ ધરાવે છે.

આ કોલેજ નો વહીવટ દીવ ઉચ્ચ શિક્ષણ સોસાયટી , દમણ અને દીવના સંઘપ્રદેશ દ્વારા ચાલે છે અને હાલમાં આ કોલેજ સરકારી ઉચ્ચ માધ્યમિક શાળાના મકાનમાં બપોરના સત્ર દરમિયાન ચલાવાય છે.

આચાર્યનો સંદેશ

શ્રી હરમિન્દર સિંઘ (DANICS)

હું દીવ કોલેજ માં તમારું સ્વાગત કરું છું. નીલરંગી આકાશ નીચે પથરાયેલ આનંદી દરિયાકિનારે આવેલા, આબેહૂબ સ્થળો પર વાતા નિર્મળ પવનની અનુભૂતિ કરાવતી આ સંસ્થા શિક્ષણ માટે પણ હંમેશા પ્રતિબદ્ધ છે.

દીવ ઉચ્ચ શિક્ષણ સમિતિ અંતર્ગત દીવ કૉલેજમાં અમે વિદ્યાર્થીઓની બોદ્ધિક, સામાજિક, સાંસ્કૃતિક, શારીરિક અને સર્જનાત્મક જરૂરીઆતો ને કેન્દ્રમાં રાખી વિદ્યાર્થીલક્ષી વાતાવરણ પૂરું પાડીએ છીએ. વધુ માહિતી...

સુધારાઓ ઘટનાઓ

સમાચાર

વધુ માહિતી...

ઘોષણાઓ

1

પુસ્તકાલય

વધુ માહિતી...

2

પરીક્ષાઓ

વધુ માહિતી...

3

ડાઉનલોડ ખંડ

વધુ માહિતી...

4

શૈક્ષણિક

વધુ માહિતી...

5

ચિત્ર ગેલેરી

વધુ માહિતી...

6

મૂળભૂત સુવિધાઓ

વધુ માહિતી...
test6
test7
test4
test5
test1
test2
test3